અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં આવેલાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરે લાંબા સમયબાદ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
મંદિર પરિસરમાં આબેહૂબ રંગોળી આકષૅણનુ કેન્દ્ર બન્યું હતું.અને દાદાને સોનાના ઘરેણાથી સજાવટ કરી હતી.
મંદિર તરફથી ચાલતા ભોજનાલયમાં પણ પ્રસાદ માટે યાત્રિકોની મોટી લાઈનો લાગી હતી.રસોયાએ પણ બપોરના ૨:૦૦ વાગ્યા સુધી રસોઈ બનાવવાનું ચાલુ રાખી પ્રેમથી યાત્રિકોને જમાડ્યા હતા.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.