નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે જિલ્લા નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહ વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા. ડી ડી ગોહિલ અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ
ડોક્ટર જી. આર . પરમાર આચાર્ય કોલેજ
શ્રી બી. એસ તડવી ઇન્સ્પેક્ટર નશાબંધી ભરૂચ
શ્રી.બી.ડી. ચૌધરી ઇન્સ્પેક્ટર નશાબંધી ભરૂચ
વંદન વસાવા ઉપપ્રમુખ તાલુકા પંચાયત નેત્રંગ
રતિલાલ આઈ રોહિત પ્રમુખશ્રી વિજય ભારતી સંસ્થા
મહેશભાઈ વસાવા પ્રમુખશ્રી રાજસ્વ સર્વાંગી વિકાસ મંડળ
હાજર રહીયા હતા.
સરકારી અને વાણિજ્ય કોલેજ દ્વારા નશાબંધી સપ્તાહ વ્યસનમુક્તિના કાર્યક્રમની અંદર ,દારૂના દૈત્ય નો નાશ થાય ,એવા સુત્રો સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દારૂના દિત્ય નું પુતળું બનાવી તેનું દહન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.