બોડેલી તાલુકાના પાટિયા નવયુવક મંડળ દ્વારા ખુબ જ ભવ્ય રીતે ત્રીજું વરસ સફળતા પૂર્વક આયોજન કરવા માં આવ્યું.પાટિયા નવયુવક મંડળ દ્વારા પાટિયા ગામ માં આયોજિત નવરાત્રી મહોત્સવ માં ખુબ જ મોટી સંખ્યા માં ખેલૈયા ઓ અને ભાવિ ભક્તો પધાર્યા હતાં અને ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા ઘુમીયા હતા નવરાત્રી એટલે નવ રાત્રી નવરાત્રીનો મહોત્સવ નવ દિવસ ચાલે છે જેમાં લોકો અલગ અલગ રીતે અંબા માતાની ભક્તિ કરે છે. કોઈ પૂજા-અર્ચનાથી, કોઈ ઉપવાસથી, કોઈ વ્રતથી તો કોઈ ગરબા અને દાંડિયાની રમઝટમાં ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી નવરાત્રી નો પર્વ મનાવવામાં આવતો હોય છે ત્યારે બોડેલી તાલુકાના પાટીયા નવયુવક મંડળ દ્વારા પાટીયા ગામમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ભાવિ ભક્તો પધાર્યા હતા અને સતત ત્રીજા વર્ષે ખુબ સુંદર રીતે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી