November 26, 2024

“સેવાસેતુ” કાર્યક્રમ. આથી ગ્રામ જનો ને જણાવવાનું કે વાલીયા તાલુકામાં તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ મોજે દોલતપુર પ્રાથમિક શાળામાં “સેવાસેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Share to

જેમાં
૧. સાબરીયા
૨. મીરાપોર
૩.ઝોકલા
૪.રૂંધા
૫.જામણીયા
૬.ગુંદિયા
૭.રાજપરા
૮.પેટીયા
૯.નવાપરા
૧૦.સીંગલવાણ
૧૧.કેસરગામ
૧૨.પઠાર
૧૩.ચંદેરીયા
૧૪.દાજીપરા
૧૫.શીર
૧૬.કોયલીવાવ
૧૭.દોલતપુર
૧૮.સેવડ
૧૯. સીંગલા
૨૦.ઈટકલા.
ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે.

કાર્યક્રમનો સમય સવારે ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી રહેશે.

જેથી જરૂરી દસ્તાવેજ સાથે વધુ માં વધુ યોજનાઓ નો લાભ લેવા ગ્રામ જનો ને સૂચિત કરવામાં આવે છે

🌱ઈ ગ્રામ પંચાયત પઠાર 🌱


Share to

You may have missed