DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા તાલુકાના મુલદ અને બોરીદ્રા વચ્ચે કાર ચાલકને લૂંટ ચલાવી માર મારતા ચકચાર

Share to

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ અને બોરીદ્રા ના પાછલા રસ્તા પર કાર ચાલકને આંતરી અજાણ્યા લુંટારૂઓ રોકડા રૂપિયા લૂંટ કરી પલાયન.

ઘટના સ્થળ પર પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી.

લૂંટારોને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા

પંથકમાં લુટ નો બીજો બનાવ બનતા સ્થાનિક લોકોમાં ભય નો માહોલ સર્જાયો


Share to

You may have missed