November 21, 2024

જૂનાગઢ, ગાંધીગ્રામ, લીરબાઇ પરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની  -૧૪૩ પેટી બોટલ નંગ-૧૭૧૬ કિ.રૂ.૬,૮૬,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતીક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક થી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર દોરા બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે કાઈમ બ્રાન્ય જૂના ગઢના પો.ઈન્સ. જે જે પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, અને આજરોજ કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પેરોલ ફલો રકોડના પોલીરા કોન્સ દિપકભાઇ બડવા તથા દિવ્યેશકુમાર ડાભીને સયુંકતમાં બાતમીરાહે ચોક્કસ હકિકત મળેલ કે, જુનાગઢ, ગાંધીગ્રામ, લીરબાઈ પરા વિસ્તામાં રહેતો લાખા પરબત કોડિયાતરએ ગે.કા. રીતે બહારના રાજયમાંથી ગુજરાત રાજયમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના કબજા ભોગવટાના ભાડે આપેલ મકાનમાં રાખેલ છે અને આ દારૂનો જથ્થો અંગેવગે કરવાની પેરવીમાં છે. જે હકિકત આધારે આજરોજ હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી સી ડીવીઝન પો.સ્ટે. માં પ્રોઠી એક્ટ કલમ મુજબનો ગુન્હો તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ રજી. કરાવવામાં આવેલ.

પકડવા પર બાકી આરોપીઃ-> (૧) લાખા પરબતભાઈ કોડિયાતર, રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, લીરબાઈ પરા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed