કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ૩૬ મી રકતદાન શિબિર યોજાઇ,, 2290 કરતાં વધુ યુનિટ બ્લડ ડોનેટ એકત્રીત કરાયું
ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ, ફૈઝ યંગ સર્કલ, દ્વારા આયોજિત રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું .
રકતદાન શિબિર ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાઇ રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા
2290 જેટલા રક્તદાતાઓ એ રકતદાન કર્યુ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓ ને માનવસેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન