September 7, 2024

બોડેલી ઉચાપાન જેસીંગપુરા પાસે આવેલ જર્જરિત નાળાનું  ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાયું વાહન વ્યવહાર બંધ કરાયો

Share to

જર્જરિત નાળાને લઈને નીચે ડાઈવરજન પર ચાલતો હતો વાહન વ્યવહાર વરસાદી પાણી માં ડ્રાઇવરજન ધોવાયું 20 થી 30 ગામોને લોકોને હાલાકી


ડુંગરવાટ થી જાંબુઘોડા નો મુખ્ય રસ્તો નો ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાયુ

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed