બ્રેકિંગ


મોરડીયા ગામે જામલી કોતર પર આવેલ લો લેવલનાં કોઝ વે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો
રાજુભાઈ નાયક નામનો યુવક તણાયો.
આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું છે.
જે ગામમા દુકાને સામાન લેવા માટે આવ્યો હતો.
ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાઈ ગયો હતો.
તંત્ર અને ગામ લોકો દ્વારા તણાઈ ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરી છે.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર