October 8, 2024

પાવીજેતપુરનું ભારજ્ નદી પાસે બનાવવામાં આવેલ ડ્રાઇવરજન નદીમાં પાણી આવતા ધોવાયું સરકારના કરોડો રૂપિયા પાણીમાં

Share to

બ્રેકિંગ


ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ભારેજ નદીમાં પાણી આવતા બે કરોડ 34 લાખના ખર્ચે બનાવવામાં આવેલું ડ્રાઈવરજન ધોવાયું

સરકારના કરોડો રૂપિયા પાણીમાં

તંત્ર દ્વારા હંગામી ધોરણે ડાયવર્ઝનને અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યું

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed