ભારજ નદીમાં વધારે પાણીની આવક થતા લેવામાં આવ્યો નિર્ણય
પાવી જેતપુરના એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણીની આવક થતા ભારજ બ્રીજ પર પાણી ઓવરટોપીંગ થવાની શક્યતા ને ધ્યાને લઇ ભારજ બ્રિજ પરનો ડાયવર્ઝન તાત્કાલિક અસરથી હાલ પુરતો બંધ કરવા જણાવ્યું
એક કરોડ કરતાં વધુના ખર્ચે આઠ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો ડ્રાઇવરજન
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર