October 12, 2024

બોડેલી જબુગામ વચ્ચે આવેલ મેરીયા બ્રિજ ઉપર મોટા મોટા ખાડાઓને લઈ બોલેરો ગાડી બ્રીજ વચ્ચે બગડતા ટ્રાફિકજામના સર્જાયા દ્રશ્યો

Share to

બ્રિજની બંને બાજુ એક કિલોમીટર સુધી ગાડીઓની લાંબી લાંબી કતારોટ્રાફિક જામને લીધે ચાલુ વરસાદમાં ગાડીમાંથી ઉતરીને લોકો ચાલતા બોડેલી તરફ નીકળ્યા, વાહન ચાલકો થયા હેરાનપોલીસ ઘટના સ્થળે પહોંચીઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to