September 8, 2024

જુનાગઢ ના ભેસાણ તાલુકાના રાણપુર રાણપુર ગામ ની અંદર આવેલ ગૌવચર ની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દુરકરવા તાલુકા માલધારી સેના દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

Share to

ભેસાણ અમારા માલધારી સમાજ વતી રજુવાત છે કે રાણપુર ગામ ની ગૌવચર ની જમીન સરકારી ખરાબા ની જમીન ઉપર ભૂ માફ્યા દ્વારા કબ્જો કરી લેવા માં આવેલ છે જેની અમો વારંવાર રજુવાત કરેલ છે પણ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવા માં આવેલ નથી આ દબાણ વેલા માં વેલી તકે દૂર કરવા માં આવે એવી અમારા માલધારી સમાજ વતી માંગી છે

ગામ ના ગૌવચર ની જમીન ની માપણી કરવા માં આવે ને દબાણ કરો ઉપર 15 દિવસ માં કાર્યવાહી કરવા માં આવે આવા ભૂ માફ્યા ઉપર લેન ગરોબિન એક્ટ દ્વારા કેસ દર્જ કરવા માં આવે

જો આ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવા માં નઈ આવે તો આવનારા સમય માં ભેસાણ તાલુકા ના માલધારી સમાજ દ્વારા ગાંધી ચિનયા માર્ગે માલઢોર ને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવા માં આવશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed