September 7, 2024

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી  અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત રાજ્યના મંત્રી ઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ₹944 કરોડના ખર્ચે નવનિર્મિત ઑક્સીજન પાર્ક, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ

Share to

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત રાજ્યના મંત્રી ઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ₹944 કરોડના ખર્ચે નવનિર્મિત ઑક્સીજન પાર્ક, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ઉપરાંત ફ્લાયઓવર બ્રિજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, EWS આવાસો, સ્માર્ટ સ્કૂલ્સ, અર્બન હેલ્થ સેન્ટર, પીંક ટોઇલેટ્સ, આંગણવાડીઓ સહિતના કુલ 39 કાર્યોનું લોકાર્પણ તથા અંદાજિત ₹59 કરોડના ખર્ચે પાલડી સ્થિત ‘સંસ્કાર કેન્દ્ર’ના રિસ્ટોરેશન-રીડેવલપમેન્ટ વર્ક, શાહીબાગ ખાતે લાઇટ મોટર વ્હીકલ બ્રિજના નિર્માણકાર્ય સહિતના કુલ 6 કાર્યોનું ખાતમુહૂર્ત મળીને કુલ ₹1003 કરોડના અનેકવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.


Share to

You may have missed