*લોકેશન. કચ્છ*
*ગીરી બાપુ પહેલા મહાબલી હનુમાનજી મંદિર જસાપર ગામે હતા. આજે દાતાશ્રી દ્વારા આશ્રમની સ્થાપના કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા હતા.*
*બાપુના અનેક પરચાઓ છે. જસાપર મહાબલિ હનુમાનજી મહારાજ મંદિરે મહંત તરીકે સેવા બજાવતા હતા. આ શુભ પ્રસંગે ભાવી ભક્તો તેમજ ધર્મપ્રેમી અને સેવકગણ દ્વારા હર્ષા ઉલ્લાસ ની લાગણી નો ઘોળાપુર ઉભરી આવ્યો હતો.*
*આ શુભ પ્રસંગને દિપાવવા માટે પૌરાણિક મંદિર રામવાળાના મહંત શ્રી જનક દાસ બાપુ તેમજ પિંગલેશ્વર મહાદેવના મહંતશ્રી પરસોતમ ગીરીબાપુ એ હાજરી આપી હતી.*
*આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાતાશ્રીઓ તેમજ સેવક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*