September 7, 2024

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે નડિયાદ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું; ગુજરાતીઓની શૌર્યગાથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા – ચપળતાના નિદર્શનોની રજૂઆત…*

Share to

* રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે ₹5017 કરોડની ફાળવણીની જાહેરાત…*

*પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવા જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા ₹15 હજારથી વધારીને ₹20 હજાર કરવાની જાહેરાત…*

*સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં આપણે અગ્રિમ યોગદાન આપવું છે : માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*

#dnsnews


Share to