September 8, 2024

ઝગડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર દિવસ નિમિતે બાળકોને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા ..

Share to

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના અવિધા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમા બાળકો ને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યો હતો .આ પ્રંસગે પંચાયત બોડી સહિત સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ગામના વાલી મંડળ સહિત શાળાના શિક્ષણગન ઉપસ્થિત રહ્યા હતા…

#DNSNEWS


Share to

You may have missed