October 11, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના જીવન પર આધારિત કોફી ટેબલ બુક ‘આજીવન યોદ્ધા’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Share to

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય મંત્રીશ્રીના વ્યક્તિત્વ અને કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભીખુસિંહ પરમારનું જીવન આનંદ અને સંતોષની ભાવના સાથે સંઘર્ષને પડકાર કરવાની પ્રેરણા આપે છે.


Share to