September 8, 2024

જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુનાગઢમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની શાળા કોલેજમાં સિંહ દિવસની ઉજવણી કરાય

Share to

જૂનાગઢના સાસણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસે રેલીને લીલી ઝંડી આપી જુનાગઢ અને ભેસાણ તાલુકા ની બધી જ શાળા કોલેજોમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી10 મી ઓગસ્ટ એટલે સિંહ દિવસ ની ઉજવણી આજે ગુજરાતના મુખ્યમંત્રી જુનાગઢ ના સાસણની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાયું ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આજે સિંહ દિવસની ઉજવણી કરી અહીં તેઓ વન વિભાગ દ્વારા આયોજિત વિવીધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સિંહ દિવસ અંતર્ગત રાજ્યના કુલ 11 જિલ્લા અને 11,હાજર શાળા કોલેજોમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરીને જૂનાગઢ ગિરનાર જંગલ સફારી આવેલું છે તેમજ સાસણમાં પણ સફારી આવેલું છે આ બંનેમાં સફારી નામથી ઓળખાતી જંગલની સફરનો હેતુ ટુરિસ્ટો મુલાકાતીઓને ગિરનારની પ્રાકૃતિક નેચરનું નિર્દેશન કરવાનું હોય છે આખા એશિયા ખંડમાં માત્ર ગુજરાતના જૂનાગઢ સાસણમાંજ્ સિંહનો વસવાટ હોય અહીંયા સિંહ દર્શન થઈ શકે છે એટલે સાસણ સિંહનું કેન્દ્ર બિંદુ રહ્યું છે સિહોના સંરક્ષણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ સરકાર કોટિબદ્ધ છે લાખોની સંખ્યામાં ટુરિસ્ટો ગીર ફોરેસ્ટ ની મુલાકાત લેતા હોય છે આજે 11 જિલ્લામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં કરય હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed