DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાના વરસાદે પાણી ફરી વળતા નુકસાન થયેલ ગામે સ્પ્રેડ સ્માઈલ ટિમ નેત્રંગ દ્વારા મદદ કરવામાં આવી હતી.

Share to

સ્પ્રેડ સ્માઈલ ટિમ નેત્રંગના હેતલબેન ચૌધરી અને તેઓના મિત્રો દ્વારા ગત તારીખ 25 7 2024 ના રોજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાના કેટલા ગામોમાં વરસાદે પાણી ફરી વળ્યા હતા જેને પગલે ઘરવખરી અને સામાન્ય નુકસાન થવા પામ્યું હતું જે અસરગ્રસ્ત લોકોની મદદથી સ્પ્રેડસ્માઈલ ટીમ મદદ આવી છે વાલોડ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તાર નાલોઠા અને વેડછી ગામની પ્રાથમિક શાળાના 172 બાળકોને નોટબુક અને સ્ટેશનરીની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed