December 6, 2024

જૂનાગઢના પટેલ સમાજ ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે કાર્યકરો હોદ્દેદારો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા

Share to

સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા ની આજે પુણ્યતિથિ છે એ જેવો સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા હતા સૌરાષ્ટ્રમાં લાખો લોકો દ્વારા ઠેર ઠેર બ્લડ ડોનેટ કેમ્પ કરીને વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રદ્ધા સુમન આપવામાં આવી રહ્યા છે
જૂનાગઢના ભેસાણ પટેલ સમાજ ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તાલુકા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ બાંભરોલીયા જિલ્લા પંચાયત સદસ્ય અનુભાઈ ગુજરાતી ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા બહોળી સંખ્યામાં શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed