બ્રેકિંગ
જેતપુરપાવી રૂટની આ બસ ગટરમાં ફસાઈ ગયા બાદ મહામહેનતે બહાર કાઢવામાં આવી .
તંત્રની બેદરકારીને કારણે આવી ઘટના છાસવારે બને છે
જ
ેમાં બીએસએનએલ તંત્રના પાપે મુસાફરોને ભોગવવું પડે છે.
કોન્ટ્રાક્ટરે રાતોરાત જેસબી થી રોડની સાઈડમાં લાઈન ખોદી ને માટી નુ પુરાણ કર્યા વગર જતાં રહ્યા
છોટાઉદેપુર ડેપોની બસ છોટાઉદેપુર બસ સ્ટેન્ડથી વિધાર્થીઓ અને મુસાફરોને લઈને ઝોઝ, ધોરિસામલ, બાર, પાવીજેતપુર જઈ રહી હતી.
બાર ચોકડી પાસે બીએસએનએલની અન્ડર ગ્રાઉન્ડ કેબલો નાખવાની કામગીરી ચાલી રહી છે.
કોન્ટ્રાક્ટરે રાતોરાત જેસીબી થી રોડની સાઈડમાં લાઈન ખોદી ને માટી નુ પુરાણ કર્યા વગર જતાં રહેતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર