જૂનાગઢના પરબધામ મંદિર નો મેળો ત્રણ દિવસ ઉજવવામાં આવે છે જેમાં સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરા છે સતદેવીદાસ બાપુ તેમજ અમર મા એ 350 વર્ષ પહેલા જીવતા સમાધી લીધી હતી ત્યારથી આજ દિવસ સુધી પરબધામ ની અંદર અષાડિ બીજનું ખૂબ જ મહત્વ છે પરબધામ મંદિરમાં મહા બીજ ના દિવસે મહાયજ્ઞ પૌરાણિક પૂજન અર્ચન કરવામાં આવે છે દેશ વિદેશના પરબધામ મેળામાં 8 થી 10 લાખ લોકો ઉમટી પડે છે જેમાં ગાદીપતિ પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુ ના સાનિધ્યમાં અષાઢી બીજ નો મેળો ખુલ્લો મુકવામાં આવે છે જેમાં દસ લાખ લોકો જમી શકે તેવા 5 વિશાળ કિચન બનાવવામાં આવ્યા છે અને તેમાં 15, હજાર થી વધારેv42 ગામડાઓના સ્વયંસેવકો સતત ત્રણ દિવસ સુધી સેવા બજાવશે અને એકદમ ફ્રેશ ગરમા ગરમ ભોજન પ્રસાદી લાખો ભક્તોને પીરસવામાં આવે છે આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે જુનાગઢ પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા દ્વારા ડિ,વાઇ, એસ, પી, પીએસઆઇ જી.આર.ડી તેમજ પોલીસ સ્ટાફ ની વ્યવસ્થા પણ બહોળી સંખ્યામાં કરવામાં આવેલી છે જેથી કરીને લોકો મુક્ત ફળે મેળો માણી શકસે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો