નેત્રંગ નગરમા પ્રથમ વખત જ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિકળી.

Share to

નેત્રંગ. તા.૦૭-૦૭-૨૪.

આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી શોભાયાત્રા નુ આયોજન નગરમા આવેલ રણછોડરાય મંદિર ટ્રસ્ટ થકી કરવામા આવ્યુ હતુ. શોભાયાત્રા રણછોડરાય મંદિરેથી સવારે વાજતગાજતે નિકળી હતી જે જલારામ મંદિર થઇ ગાંધીબજાર વિસ્તાર થઇ જલારામ ફળીયા થઇ મંદિર પરત ફરી હતી.જેમા ગાંધીબજારનુ મહિલા મંડળ સહિત મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed