જુનાગઢ પોલીસ દ્વારા જગન્નાથ યાત્રા ને લઈને  શહેરના મુખ્ય પોઈન્ટ ઉપર ડ્રોન દ્વારા ફિઝિકલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

Share to

જુનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશન* વિસ્તારમાં નીકળનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા* અનુસંધાને એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારો જેવા કે સેંજ ની ટાંકી, દીવાન ચોક, લીમડા ચોક, માલીવાડા રોડ, પંચહાટડી ચોક, દાતાર રોડ સહિત આવેલ તમામ ધાબા પોઇન્ટનું ડ્રોન દ્વારા* તેમજ ફિઝિકલ ચેકિંગ* કરવામાં આવ્યું તેમજ આ ચેકિંગ નિરંતર ચાલુ રાખવામાં આવેલ છે…

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed