છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં બોડેલી ખાતે ફ્લેગ માર્ચ
બોડેલી નગરમાં રથયાત્રા રૂટનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે કર્યું નિરક્ષણ એલસીબી, એસઓજી સહિત વિવિધ શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા ફ્લેગ માર્ચમાં
પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર