જૂનાગઢના ભેસાણ ના ઐતિહાસિક પરબ ધામ ખાતે યોજાનાર અષાઢી બીજ મહોત્સવ ૨૦૨૪ ના સ્થળની જુનાગઢ જિલ્લા પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા દ્વારા મુલાકાત લેવામાં આવી બંદોબસ્તમાં આવેલ પોલીસ સ્ટાફને લોકો સાથે સંયમ પૂર્વક વ્યવહાર કરી માનવતા સાથે કાયદાનું ચુસ્ત પાલન કરાવવા જરૂરી સૂચના આપેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ