October 3, 2024

બોડેલીમાં ભારી પવન ફુંકાયો રોડ પર ધૂળની ડમરીઓ ઉડી

Share to



બોડેલીમાં ભારી પવન ફુકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી

રોડ પર ધૂળ ની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલી

અચાનક સાંજના સમયમાં બોડેલીમાં આવ્યો વાતાવરણમાં પલટો

વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભારી પવન ફૂંકાયો


ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to