ભરુચઃ 6 વખતના સાંસદ મનસુખ વસાવા આ વખતે પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે આપના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં હોવાથી આ બેઠક પરની ચૂંટણી રસપ્રદ બની છે.

Share to

ભરુચઃ 6 વખતના સાંસદ મનસુખ વસાવા આ વખતે પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે આપના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં હોવાથી આ બેઠક પરની ચૂંટણી રસપ્રદ બની છે. ગઇ ચૂંટણીમાં મનસુખ વસાવાને 55.47 ટકા મત મળ્યા હતા. આ વખતે અહીં 11.91 લાખ મતદારોએ મતદાન કર્યું છે. જો મનસુખ વસાવા ગઇ વખતની જેમ જ આ વખતે પણ 55.47 ટકા મત મેળવવામાં સફળ રહે તો તેમને 6.61 લાખ મત મળી શકે અને તેઓ 1.30 લાખ મતની લીડથી વિજેતા બની શકે.


Share to