દેડીયાપાડા ના બોગજ ગામે આદીવાસી બાળકો શિક્ષણ પ્રત્યે સભાન બને, પ્રકૃતિ નું જતન કરે એ હેતુ થી રક્ષા ફાઉન્ડેશન ના સહયોગ થી પોચા ભાઇ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરવા માં આવ્યુ .

Share toઆજે દેશ માં અને દુનિયા માં ગ્લોબલ વોર્મિંગ ના કારણે તાપમાન માં અસહ્ય વધારો થતો જાય છે, જંગલો ઓછા થતા જાય છે, આવી સ્થિતિ માં બાળકો  માં નાનપણ થી પર્યાવરણ  પ્રત્યે સભાન બને એ હેતુ થી જુદી જુદી પ્રવૃતિ કરવા માં આવી તથા ભણવા  પ્રત્યે રુચિ વધે એ માટે બાળગીતો, વાર્તા , રમતો, પર્ણભાત, પાણી બચાવો, વીગેરે પ્રવૃતિ ઓ કરવા માં આવી, આ કેમ્પ માં રક્ષા ફાઉન્ડેશન ના સહયોગ થી પોચા ભાઇ ફાઉન્ડેશન સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રો બોજગ, કોલીવાડા, સાકવા અને ખટામ. ના 150 બાળકો એ ભાગ લીધો સાથે સમુહ ભોજન લેવા માં આવ્યુ


Share to