જૂનાગઢના ભેસાણમાં ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે 10 કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રા નીકળવામાં આવી હતી આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ -પરશુ- ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યો ત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. તેઓ ભીષ્મ પિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ જ્ઞાની, નીતિવિષયક અને સેનાપતિ તરીકે પણ રહી ચૂક્યા હતા. પરશુરામ જન્મ જયંતિ પર્વના દિવસે માં તાલુકાના મોટાભાગના બ્રહ્મ સમાજ આગેવાનો બહેનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન પરશુરામ ની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ