જૂનાગઢના ભેસાણમા માં,અમર શૈક્ષણિક સ્કૂલ નું ઉદ્ઘાટન પરબના મહાન પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું

Share to




જુનાગઢ ના ભેસાણમા અખાત્રિજના શુભ મૂહૂત ના દિવસે માંઅમર શૈક્ષણીક સંકુલનુ પરબધામના મહંતશ્રી કરશનદાસબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન  સમારોહમાં અનેક સાધૂસંતો અને રાજકીય અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના.શિક્ષણ જગતના અધીકારિઓ  સીક્ષકો ગ્રામજનો ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો
  જેમા સંસથાના પ્રિનસીપાલ વંદનાબેન કાકડીયા ના જણાવ્યા અનુસાર  અમારી શાળામા નસર્ષરીથી લઈને  ધોરણ ૧૧થી ધોરણ ૧૨ સુધીનૂ શિક્ષણ સાથે બાળકના ભવિષયનુ સીચન  નિષણાત શિક્ષકોની ટીમ‌દ્વારા આપવામા આવશે સાથે વિશાળશાળાનૂ બિલડીગ તેમજ રમતગમત માટે વિશાળ પલે ગ્રાઉનડ સાથે સી સી ટી વી કેમેરાથી સજજ બિલડીગ વિશાળ લાઈબેરી તેમજ કોમપયુટર કલાસ રમત સાથે ગમત અને દરઅઠવાડીયે ટેસ્ટ તેમજદરમહીને વાલીમીટીગ અને હોસટેલમા બાળકો રહેવા ઉત્તમ સુવિધા રમત ગમત વકતૃતવ સ્પધા  તેમઝ શાળા પ્રવાસ નુ વર્ષ દરમિયઃન આયોજન
માં ઉમરાળામાં કુદરતી વાતાવરણ તેમજ ઉચ્ચકક્ષાનો અભ્યાસ મળી રહે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to