જુનાગઢ, પંચેશ્વર વિસ્તારમાંથી ચોર ઇસમને ચોરી કરેલ સ્પ્લેન્ડર તથા હંક મોટરસાઇકલ સાથે કુલ કિ.રૂ.૬૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ
. જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્રારા લોકોની મીલ્કતનું રક્ષણ થાય અને ચોરી, ચીલઝડપ, લુટ, ધાડ, ઘરોફડ જેવા મિલ્કત સંબધી ગુન્હા બનતા અટકે અને આવા ગુન્હા બને તો કેવી રીતે આરોપીને મુદામાલ સાથે શોધી મુદામાલ ભોગ બનનારને પરત આપાવી શકાય તેવી પરીણામલક્ષી કામગીરી કરી શકાય તે માટે અવાર નવાર સલાહ/સુચનો
આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને જુનાગઢ-વિભાગ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ “એ” ડિવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.સાવજ સાહેબની સુચના અન્વયે ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ. ઓ.આઈ.સીદી તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ નાઓએ સંયુકતમાં ખાનગી રાહે હકીકત મેળવી ચોર ઇસમને પકડી પાડી મજકુર ઇસમ પાસેથી ચોરી કરેલ સ્પ્લેન્ડર તથા હંક મોટરસાઇકલ કબ્જે કરી મજકુર ઇસમની ધોરણસર અટક કરી વધુ તપાસ એ.એસ.આઇ. સારતાજ સાંધે સંભાળેલ છે.
“એ” ડિવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ સા. તથા પો.સ.ઇ. ઓ.આઇ.સીદી તથા એ.એસ.આઈ. સરતાજ સાંધ તથા પો.હેડ.કોન્સ. કિરણ રાઠોડ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ તથા જીગ્નેશભાઇ શુકલા તથા જુવાન લાખણોત્રા તથા વીક્રમ છેલાણા તથા નરેન્દ્ર બાલસ તથા નીલેષ રાતીયા પોલીસ સ્ટાફ દ્વારા આરોપી
(૧) કરણભાઈ બાબુભાઇ સોમણી , પ્રદીપ સીનેમા પાસે, ખાડીયામાં, જુનાગઢ.
(૨) આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ- (૧) હીરો હોન્ડ કંપનીની હક મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦/-
(૨) હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- મુદ્દા માલ સાથે આરોપીને ચોરને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*
ઔધોગિક તાલીમ સંસ્થા (મહિલા), નેત્રંગ ખાતે પ્રવેશ જાહેરાત