ધોરણ ૧૨નુ સામાન્ય પ્રવાહ નુ પરીણામ જાહેર થતા.નેત્રંગ નગર સહિત તાલુકા ભરમા ચારે તરફ ખુશીનો માહોલ.૫ જેટલી શાળાનુ પરીણામ ૧૦૦ ટકા.તમામ શાળાઓમા વિધાથીનીઓ ટોપ પર.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૯-૦૫-૨૪.

માચઁ ૨૦૨૩મા ધોરણ ૧૨ની બોડઁ ની લેવાયેલી સામાન્ય પ્રવાહ ની પરીક્ષા નુ પરીણામ આજે જાહેર થતા નેત્રંગ નગર સહિત તાલુકાભરમા વિધાથીઓ વાલીઓ સહિત શિક્ષકોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
નેત્રંગ નગર સહિત તાલુકાની શાળાઓનુ પરીણામ આ મુજબ છે.
(૧). શ્રી માધવ વિધાપીઠ કાકડકુઇ શાળાનુ પરીણામ  ૧૦૦ ટકા (૧) ચૌધરી શ્ર્વેતલ ભરતભાઈ ૯૧.૨૯ ટકા (૨) વસાવા સેજલ રામાભાઈ ૮૭.૨૯ ટકા (૩) વસાવા પારુલ મુકેશભાઈ ૮૬.૭૧ ટકા.

(૨) શ્રી મતી સવિતાબેન ગોકુળભાઈ દેસાઈ વિધાલય નુ પરીણામ  ૧૦૦.ટકા (૧) શીલા શૈલેષભાઇ ૮૨.૫૭ ટકા.(૨) શ્રેયસ અજીતભાઈ ૭૯.૧૪ ટકા (૩) જીનલ નવીનભાઈ ૭૮.૭૧ ટકા.

(૩) શ્રી નવરંગ વિદ્યામંદિર મોરીયાણા શાળાનુ પરીણામ ૧૦૦ ટકા. (૧) વસાવા ભાવિકા રમણભાઈ ૮૮.૪૨ ટકા.(૨) દિપીકા સેમ્યુલભાઈ ૮૫.૭૧ ટકા.(૩) સેજલ હરેશભાઈ ૮૫.૭૧ ટકા.(૩) મોનિકા ત્રિકમભાઈ ૮૩.૧૪ ટકા.

(૪) સરકારી માધ્યમિક શાળા મૌઝા નુ પરીણામ ૧૦૦ ટકા
(૧) વિધાબેન શૈલેષભાઇ ૭૯.૮૬ ટકા.(૨) વસાવા રુતિકા ધર્મેન્દ્રભાઈ ૭૭.૫૭ ટકા.(૩) વસાવા શીતલ રણજીતભાઈ ૭૫.૪૩ ટકા.

(૫) ઉતરબુનીયાદી કોડવાવ શાળાનુ પરીણામ  ૧૦૦ ટકા.(૧)  વસાવા લક્ષ્મી શૈલેષભાઇ ૮૫.૩૮ ટકા.(૨) વસાવા આદિતી સામલાભાઈ.   (૩) વસાવા સંજના શીવલાલભાઈ ૮૪.૩૮ ટકા.

(૬) સરકારી માધ્યમિક શાળા બીલોઠી નુ પરીણામ ૯૭.૯૬ ટકા.(૧) વસાવા અચઁના મુકેશભાઈ ૮૯.૪૩  ટકા (૨) વસાવા રિયા ચંપકભાઈ ૮૭.૫૭ ટકા.(૩) વસાવા દિવ્યા જીતેન્દ્રભાઈ ૮૬.૫૭ ટકા.

(૭) શ્રી મતી એમ,એમ,ભક્ત હાઈસ્કૂલ નેત્રંગ નુ પરીણામ ૯૯.૫૦ ટકા. (૧) કડીવાલા હબીબા ઈરફાનભાઈ ૮૯.૮૬ ટકા.(૨) કાયસ્થ હિતીક્ષા જીગ્નેશભાઈ ૮૯.૫૭ ટકા.(૩) ગોસાવી શીતલ ચંપાલાલ ૮૮.૫૭ ટકા (૪) વસાવા દશઁના રણછોડભાઈ ૮૮.૫૭ ટકા.(૫) વસાવા મમતા દલસિહ ૮૮.૧૪ ટકા.

(૮) એકલવ્ય સાધના ઉતર બુનીયાદી શાળા થવા નુ પરીણામ ૯૯.૪૬ ટકા. (૧) વસાવા કરીના સતિષભાઈ ૯૦.૩૭ ટકા (૨).નિકમ વિજયરાવ સુરેન્દ્રરાવ ૮૮.૭૫ ટકા.(૩) ચૌધરી કિષના મુન્નાભાઈ ૮૭.૩૭ ટકા.

જ્યારે નેત્રંગ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાનુ વિજ્ઞાન પ્રવાહ નુ પરીણામ ૮૯ ટકા (૧) વસાવા આનંદ સુરેશભાઈ ૬૪.૮૦ ટકા (૨) વસાવા દક્ષીત નરપતસીંગ ૬૪.૮૦ ટકા (૩).વસાવા પિયુષ શનીયાભાઈ ૬૩.૪૦ ટકા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed