જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ઉપર પૈસા આપ્યા વગર નાશી જનાર ઇસમને VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરા દ્વારા નેત્રમ શાખાની મદદ થી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી વિસાવદર પોલીસ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ