જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે વિરમભાઇ ભીમશીભાઇ ખોડભાયાની, નિમણુક કરાય

Share to


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના આદરણીય પ્રમુખશ્રી શક્તિસિહજી ગોહિલ સાહેબની સુચનાથી અને જુનાગઢ જીલ્લાના પ્રભારીશ્રી હિરાભાઇ જોટવા ની ભલામણથી ભીમભાઇ ખોડભાયાને
માણાવદર તાલુકાના કોગ્રેસ સમિતીના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરેલ છે. જે બદલ હું આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરૂ છું. અને હાર્દિક શુભકામના પાઠવું છું.

આપનો અમુલ્ય અને કિંમતી સમય અને અથાક પરિશ્રમ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મલ્લીકાર્જુન ખડગેજી અને જી.પી.સી.સી. અધ્યક્ષશ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ તથા મોવડી મંડળના સંગઠનના પ્રયાસને સફળતા અપાવશો ઉતરોતર કોંગ્રેસ પાર્ટી ને સફળતા અપાવશો તેવી કોંગ્રેસ પાર્ટીએ આશા પ્રગટ કરી  છે જુનાગઢ જિલ્લા પ્રમુખ ભરતભાઈ જે. અમીપરા  કોંગ્રેસ સમિતી અને આદરણીય, શક્તિસિંહજી ગોહિલ સાહેબ, પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી, અમદાવાદ. માન. હિરાભાઇ જોટવા સાહેબ, પ્રભારીશ્રી, (GPCC), જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતી. જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતીની દ્વારા માણાવદર તાલુકા પ્રમુખ વિરમભાઇ ખોડભાયા  પ્રમુખને શુભેચ્છા પાઠવવામાં આવે હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to