September 4, 2024

અમરેલીના ધારી તાલુકાના ભાડેર ગામના શિક્ષક પરમાર સાહેબ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

Share to



અમરેલીના ધારી તાલુકાના ભાડેર ગામ ખાતે કુ.આર.આર. ગારડી વિદ્યાલય માં શિક્ષક શ્રી પરમાર સાહેબ ની વિદાય સાથે  ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ની વિદાય અને દાતાશ્રીઓનું સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેતા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા,
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, અતુલભાઈ કાનાણી, ખોડાભાઈ ભુવા, સહિતના આગેવાનો દાતાશ્રીઓ, આચાર્યશ્રી, સરપંચશ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed