અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજરોજ ધારગણી બુથ નંબર 1/2/3 ખાતે ગાવ ચાલો અભિયાન* અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, પાર્ટીના જનસંઘ વખત ના વરિષ્ઠ આગેવાનો,આંગણવાડી વર્કર, વેપારી આગેવાન, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ના લાભાર્થી, મંદિર ના પૂજારી તેમજ યુવાનો ને મળી પાર્ટી દ્વારા કરવામાં આવતા જન ઉપયોગી કાર્યો ની ચર્ચાઓ કરી આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવનારા આગામી કાર્યો વિશે લોકો ને માહિતગાર કર્યા
આ તકે ખાસ ઉપસ્થિત પ્રવાસી કાર્યકર્તા તેમજ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ રાવલ કાળુભાઇ સભાયા, સુભાષભાઈ ગજેરા, અશ્વિનભાઇ નસીત, અનિલભાઈ ગજેરા, જગદીશભાઈ ડોબરીયા, જીતુભાઇ ગજેરા, જયંતીભાઈ ડોબરીયા તથા ગામના સરપંચ શ્રી સહીત પાર્ટી ના કાર્યકર્તા મિત્રો તથા આગેવાનો હાજર રહ્યા હતા..
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર