જૂનાગઢના ભેસાણમાં અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

Share toજૂનાગઢના ભેસાણમાં ભાજપ અધ્યક્ષ સી, આર, પાટીલ ના હસ્તે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને અરવિંદ લાડાની ભાજપમાં જોડાયા હતા જેમાં ભુપતભાઈ ભયાણીની સાથે 2000 થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા હતા સાથે સાથે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા મુસ્લિમ સમાજના લોકો દલિત સમાજના લોકો પ્રજાપતિ સમાજ તેમજ પટેલ સમાજના યુવાનો મોટી સંખ્યામાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા સી આર પાટીલે સભા સબોંધીને જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર 45 વર્ષમાં ન કરી શકે એ નરેન્દ્ર મોદી સરકારે ગેરંટી સાથે કરી બતાવ્યું કરી બતાવ્યું છે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતના લોકોના હિતમાં નિર્ણય કરતા આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માં દેશના વડાપ્રધાન બનશે આ સભામાં સંતો મહંતો કરસનદાસ બાપુ મુક્તાનંદ બાપુ રાજેશ ચુડાસમા સાંસદ સભ્યો પૂર્વધારાસભ્ય હર્ષદ રીબડીયા ભુપત ભાયાણી અરવિંદ લાડાની વિધાનસભા મુખ્ય દંડક કૌશિક વેકરીયા તાલુકા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ બાંભરોલીયા નટુભાઈ પોકિયા રામજીભાઈ ભેસાણીયા જિલ્લા પંચાયત સદસ્ય કુમારભાઈ તેમજ આઠથી દસ હજારની સંખ્યામાં કાર્યકરો અને લોકો આ સભામાં જોડાયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed