


*લોકેશન.નલિયા*
*20 વર્ષથી મહિલા મંડળ દ્વારા ની બહેનો દ્વારા સત્સંગમાં થતી રકમ ગાયોની નીરણ માટે આપવામાં આવે છે.*
*આજે નલિયા પાંજરાપોળમાં રહેતી ગાયો માટે ગાજર નું દાન કરવામા આવ્યું.*
*બીજી બહેનોને આમાંથી પ્રેરણા મળી શકે અને તેવા કાર્યો કરે તે માટે નલિયાની સક્રિય બહેનો આ દાનપુણ કરતી હોય છે.*
*ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ આ મહિલા મંડળની બહેનો નું વધુમાં વધુ શ્રી ફાળો રહેતો હોય છે અને કાર્યક્રમો યોજાતા હોય છે. આ કાર્યક્રમઓ ને સફળ બનાવવા માટે આ બહેનોનું પૂરેપૂરો સહયોગ રહે છે.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
બોડેલી ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ
નેત્રંગના અસનાવી ગામમાંથી ડીઝલ ચોરી કરનાર શખ્સ ઝડપાયો.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર દ્રારા આપેલ ૧૦૦ કલાક ડ્રાઇવ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી પ્રોહી બુટલેગર વિગેરે ગુન્હેગારોની ગે.કા.પ્રવતી અંગે આજરોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જનાગઢ ‘બી- ડીવીઝન પોલીસ