આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજુર કર્યા

Share to

🛑આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજુર કર્યા

🛑ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે

🛑શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર

🛑ધારાસભ્ય સહિત તમામ જામીન મુક્ત


Share to