જુનાગઢ ના વિસાવદરના હસનાપુર આશ્રમના મહંત બળવંતપુરી બાપુ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પરત આવતા ભાવ ભાવભર્યું સ્વાગત કર્યું

Share toવિસાવદરના હસનાપૂર ગીરની તદન નજીક આવેલ કાદવાળી આશ્રમ ના મહંત પરમ પૂજ્ય સંત શ્રી બળવંતપુરીબાપુ અયોધ્યા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પરત પધારેલ સંત શ્રી બળવંતપુરીબાપુ ના હસનાપૂર ગામના આંગણે બહોળી સંખ્યામાં ભવ્ય સ્વાગત સામૈયાકરવામાં કરવામાં આવ્યા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to