મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવન, ગાંધીનગર ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.

Share to

આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રશંસનીય અને પ્રેરણારૂપ કામગીરી કરનાર રાજ્યના ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share to