જૂનાગઢના ભેસાણ માં દેવી વિચારધારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ ઠુંમરના સુપુત્ર શિવમ ના જન્મદિવસે મકરસંક્રાંતિના દિવસેઅનોખી ઉજવણી કરાય જેમાં ખોટા ખર્ચ પર કાપ મૂકીને સમાજ ઉપયોગી બ્લડ ડોનેટ કેમ્પ કરવામાં આવ્યો અને 21 જેટલા ડોક્ટરો દ્વારા દર્દીઓને ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી ડોક્ટર હિતેશ ઠુંમરે જણાવ્યું હતું કે કાલે નેશનલ યુથ ડે ના દિવસે શિવમ્ ના જન્મદિવસ નિમિતે શિવમ્ હોસ્પિટલ ભેસાણ ખાતે મહા રકત- દાન કેમ્પ તેમજ મહા સર્વ-રોગ નિદાન યજ્ઞ યોજાયો જેમાં ભેસાણ તાલુકાના ૫૦ બ્લડ ડોનરોએ આ સેવા યજ્ઞ માં પોતાનું લોહી ડોનેટ કર્યું હતું
મારી લાઈફ માં કાલે સૌપ્રથમ વખત મારા પુત્ર શિવમ્ ના જન્મ દિવસ નિમત્તે અમારી શિવમ્ હોસ્પિટલ ભેસાણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ માં રક્ત-દાન કરી જન્મદિવસ ની ઉજવણી કરી હતી તેમજ
શિવમ્ હોસ્પિટલ ભેસાણ દ્વારા મકરસંક્રાંતિ પર્વની અનોખી ઉજવણી કરાય હતી તારીખ ૧૨/૦૧/૨૦૨૪ થી ૧૮/૦૧/૨૦૨૪ એક અઠવાડિયા સુધી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ રાખીને જેમાં જૂનાગઢ, રાજકોટ અને જેતપુર ના વિવિધ વિભાગના ૨૧ સ્પેશ્યાલિસ્ટ અને સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટરો પોતાની સમય આપીને આ સેવા યજ્ઞમાં જોડાયા હતા અને ૧૦૦૦ થી પણ વધુ દર્દીઓ એ આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો મફત સારવારનો લાભ લીધો..હતો ડોક્ટર બીરજુ નિંબાર્ક,ડોક્ટર જય રાઠોડ ડોક્ટર જીગ્નેશ રામાણી, ડોક્ટર કૌશલ ઢોલરીયા, ડોક્ટર જય માકડીયા, ડોક્ટર ગોપાલ કાપડિયા, ડોક્ટર પ્રકાશ રાઠોડ, ડોક્ટર પીનક વડાલીયા, ડોક્ટર સાગર ભલાણી, ડોક્ટર ધવલ ગોહિલ, ડોક્ટર ચિંતન ટીલારા,ડોકટર વ્યોમ્ મોરિ, ડોક્ટર પ્રતીક ડોબરીયા, ડોક્ટર હેમાક્ષી કોટોડીયા, ડોક્ટર હિતેશ ઠુંમર ડોક્ટર હરિકૃષ્ણ વેકરીયા, ડોક્ટર કેયુર પીપળીયા, ડોક્ટર ધ્રુવિત વોરા, ડોક્ટર દર્શન ગોસ્વામી, આ બધાજ ખ્યાતનામ ડોક્ટર દ્વારા બધા જ પ્રકારના હઠીલા રોગોની એકદમ ફ્રી માં સારવાર આપવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુર ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
* લાળી-ગલ્લાવાળાની રોજગારીની વ્યવસ્થા થાય પછી દબાણ હટાવો : સાંસદ મનસુખભાઇ વસાવા
રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો
* નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાથી સ્થાનિક રહીશોમાં આક્રોશ * કચરાના નિકાલ માટે ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરી