હજરત ખ્વાજા ગરીબ નવાજ ના ઉર્સ નિમિત્તે બોડેલી માં ભવ્ય જુલૂસ નીકળ્યું

Share toજશને ઊર્સે ખ્વાજા ગરીબ નવાજ નિમિત્તે બોડેલી ખાતે બાઇક જુલુસ માં સેંકડો લોકો જોડાયા

હજરત ખ્વાજા ગરીબ નવાજ ના ઉર્સ ના મુબારક મોકા પર દુનિયાભરમાં હજારો લાખોની સંખ્યામાં અકીદત મંદો રાજસ્થાન માં આવેલ અજમેર શરીફ દરગાહ ખાતે ઉર્સ માં પહોંચ્યા છે
ત્યારે બોડેલીમાં પણ ખ્વાજા ગરીબનવાજ ના અકિદત્ત મદો દ્વારા ઉર્સની ઉજવણી કરવામાં આવી
શહેનશાહ હિન્દુસ્તાન ના ઉર્સ ની શાનદાર રીતે ઉજવણી નિમિતે
બોડેલી ખાતે ભવ્ય બાઇક જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું
સાથે સાથે આમ નિયાઝ નું પણ આયોજન કરવામાં આવ્યું
ઢોકલીયા થી બોડેલી શાકમાર્કેટ અલીપુરા ચોકડી સુધી જુલુસ નીકળ્યું હતું
ખૂબ મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા
ત્યારબાદ અમનપાર્ક માં નીયાજ નું આયોજન કરવામાં આવ્યું

ઇમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed