November 22, 2024

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું

Share to



ગુજરાતને ગ્લોબલ સમિટ બનાવવાની શરૂઆત 2003માં નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી આજે 20 વર્ષ પૂર્ણ થયા છે ત્રણ દિવસ દેશ વિદેશના મહેમાનો માટે આ સમિટ મહત્ત્વનું બની રહ્યું છે
વાઇબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના રાષ્ટ્રપતિઓ અને કંપનીઓના વડાઓ સીઈઓ ડેલિગેટ આવ્યા હતા વાઇબ્રન્ટ સમિટ ની આ દસમી કડીમાં વર્ષ 2024માં 41,299 પ્રોજેક્ટમાંવાઈબ્રેટ સમિટ માં 26, 33 લાખ કરોડના એમઓયુ કરાયા હતા આજે 35 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તારીખ ને ભારતને જોઈ રહ્યા છે અને 16 જેટલી વૈશ્વિક સંસ્થાઓમાં પાર્ટનર ઓર્ગેનાઈઝેશન જોડાઈ રહ્યા હતા₹3500 થી વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા તેમજ 77 ઇવેન્ટ્સનું આયોજન પણ કરાયું હતું 2800 બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગ અને 1400 બિઝનેસ ટુ ગવર્મેન્ટ મીટીંગ પણ કરવામાં આવી હતી 50% એમઓયુ ગ્રીન ગ્રોથના થયા છે કેટલાક અગ્રણીઓ ગુજરાતને પોતાનું ઘર કહી રહ્યા છે વિકસિત ગુજરાત 2047 નો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો હતો અમૃતકાળ ની પહેલી વાઇબ્રન્ટ વડાપ્રધાન મોદી ના વિઝનને પૂરું પાડ્યું હતું
અને રોકાણો માટે mou રેકોર્ડ બ્રેક સિદ્ધિ ગુજરાતે હાસલ કરી હતી

રિપોર્ટર,મહેશ કથિરીયા
ગાંધીનગર


Share to