જૂનાગઢ ના વિસાવદર તાલુકાના કનકાઈ ગીર ખાતે મકરસંક્રાંતિ પર્વને લાઈને મુંબઈ ના અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા ગાયને ધાસ નું દાન કરાયું

Share to


જૂનાગઢ ના વિસાવદર ના ગીરમાં આવેલું કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યારે મકરસંક્રાંતિનું પર્વ એટલે દાન અને પુણ્યનું પર્વ જેથી આપ પર્વ નિમિત્તે કનકાઈ મંદિર ગૌશાળા માટે મુંબઈ સ્થિત શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયો માટે લીલો ઘાસકારો મોકલવામાં આવ્યો છે અનિલભાઈ તથા તેમનો પરિવાર કનકાઈ મંદિરની ગાયો માટે વખતોવખત ખોળ ગોળ બાજરાની ઘૂઘરી વગેરે જેવી સેવાઓનું દાન આપે છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to