નેત્રંગ :- તારકમહેતા કા ઉલ્ટાચશ્મા શો ના પિંકુ એ બેસ્ટ ટ્યુશન ક્લાસિસ ની મુલાકાત લીધી,

Share to





નેત્રંગ નગર સહિત તાલુકા ભરમાં જુના અને જાણીતા લોકપ્રિય બેસ્ટ ટ્યુશન ક્લાસિસ ની લોક ચાહના વધવા થી આવર નવાર ટીવી સીરિયલ શો નાં અભિનેત્રો મુલાકાત લેતા રહે, એવી જ રીતે ગત રોજ પણ જાણીતા ટીવી સીરિયલ શો એટલેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો નાં અભિનેતા પિંકું એટલે કે અઝહર સેખ દ્વારા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ ની મુલાકાત લીધી હતી

વર્ષ નાં પ્રથમ દિવસે જ પ્રખ્યાત ટીવી સીરિયલ શો નાં અભિનેતા પિંકું ને જોઈ બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, સાહિલ શેખ દ્વારા સ્વાગત કરવા માં આવ્યું હતું, બાદ માં ટ્યુશન નાં બાળકો એ અભિનેતા પિંકું જોડે સેલ્ફી ની રમજત બોલાવી હતી,


Share to

You may have missed