DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

આજ રોજ અમદાવાદમાં આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ વર્કર યુનિયનનો વિશાળ સંખ્યામાં ઐતિહાસિક મહાપડાવ યોજાયો, જેમાં દક્ષિણથી લઈ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર થી લઈ મધ્ય ગુજરાત ના 26 જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં બેહનો આવેલ હતા, જો સરકાર માંગણી ન ઉકેલે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવા તમામની સરકારને ચેતવણી…

Share to


આજના પોગ્રામમાં ભાગ લઈ પોગ્રામને સફળ બનાવવા બદલ તમામ બેહનોનો ખૂબ ખૂબ આભાર તથા તમામ લીડર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન અને ઇન્કલાબી લાલ સલામ👍✊
G.A.K.S પ્રમુખ અરુણ મહેતા
આશા હેલ્થ વર્કર યુનિયન
મહામંત્રી અશોક સોમપુરા,
મહામંત્રી કૈલાસ રોહિત


Share to

You may have missed