October 17, 2024

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામા આવી.

Share to



જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પીટલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામા આવી. હતી જેમાં દિવ્યાંગ બાળકો મહિલાઓ વૃદ્ધો તેમજ તમામ દિવ્યાંગો જોડાયા હતા ખાસ કરીને વિશ્વ દિવ્યાંગ ના દિવસે મેડીક્લ સુપ્રીંટેન્ડન્ટશ્રી તેમજ સીવીલ સર્જનશ્રીના માર્ગદર્શન હેઠળ અત્રેની જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પીટલ જુનાગઢ ખાતે મેડીક્લ સુપ્રીંટેન્ડન્ટ શ્રી, સીવીલ સર્જનશ્રી, આસી. મેડીક્લ સુપ્રીંટેન્ડન્ટ શ્રી તેમજ આર.એમ .ઓ મેડમ અને આસી. આર.એમ .ઓ શ્રી ના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્રો આપી તેમજ જરૂરી સેવા અને સારવાર સંબધી માહીતી આપીને ડીસેબીલીટી કલાર્ક સાગરભાઇ સોલંકી તેમજ યોગેશભાઇ ચાંડેરા દ્વારા આ કામગીરી કરી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામા આવી.હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed